સુકન્યા સમૃદ્ધિ યોજના: 15 વર્ષ સુધી પૈસા જમા કરો, દીકરી મોટી થશે અને મળશે 67 લાખ રૂપિયા
સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના : દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી વ્હાલી દીકરી યોજના, લાડલી લક્ષ્મી યોજના, સાયકલ સહાય યોજના વગેરે. આ ઉપરાંત બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે. જેથી લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે … Read more