TATA Clerk Recruitment 2024: ક્લાર્કના પદો પર સીધી ભરતી પગારધોરણ 19,900 કરતાં વધુ,આ રીતે ઘરે બેઠા કરો અરજી

TATA Clerk Recruitment 2024: બરોજગાર યુવાનો માટે નોકરીની સારી એવી તક સામે આવી છે તમને જણાવી દઈએ ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાર્કની જગ્યાઓ માટે પરીક્ષા વગર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર લાંબા સમયથી સારી નોકરીની તલાશ માગતા તેમના માટે ગોલ્ડન ઓપર્ચ્યુનિટી છે આજના લેખમાં અમે તમને આ વેકેન્સીમાં અરજી કરવાની પ્રક્રિયા તેમજ મહત્વના દસ્તાવેજ પગાર ધોરણ અને અન્ય વિગતો વિશે જણાવીશું

જાણો ટાટા ક્લાર્ક રિક્વાયરમેન્ટ માટેની અગત્યની તારીખ

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેમને જણાવી દઈએ 7 મે 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ 7 મે 2024 છે 20 એપ્રિલથી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર ક્લાર્કની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓએ વહેલી તકે આ ભરતીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી નીચે અમે તમને ટાટા ક્લાર્ક રિક્વાયરમેન્ટ વિશે વધુ માહિતી આપી છે આ સિવાય આર્ટીકલના અંતમાં અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ જણાવ્યું છે

ટાટા ઇન્સ્ટિટયૂટમાં ક્લાર્કની ભરતીમાં વિગતો

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેમને જણાવી દઈએ આ વેકેન્સીમાં હાલમાં લોવર ડિવિઝન ક્લાર્ક ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે શૈક્ષણિક લાયકાત સિવાય અન્ય માહિતી હોય ખૂબ જ જરૂરી છે આર્ટીકલના અંતમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે આ સિવાય મહત્વના દસ્તાવેજો ની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત પ્રમાણે તમામ દસ્તાવેજ ખબર જરૂરી છે

ક્લાર્કની ભરતી માં જાણું શું છે પગાર ધોરણ? : TATA Clerk Recruitment 2024

આ ભરતી માટે પસંદગી પામનાર તમામ ઉમેદવારને 19,900 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ ભરતીમાં તમને પગારની સાથે સાથે અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે. જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેમને વધુમાં જણાવી દઈએ તો પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાર પણ નક્કી કરવામાં આવશે પરંતુ નોટિફિકેશન મુજબ 19,900 ચૂકવવામાં આવશે

ટાટા ક્લાર્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

જે પણ ઉમેદવારને ઉમ્ર 18 વર્ષ તેમજ 45 વર્ષની વચ્ચે છે તેઓ સરળતાથી આ ભરતીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે અને ક્લાર્ક ની નોકરી મેળવી શકે છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન્સ ઉમેદવારો હોવા જોઈએ આ સિવાય જરૂરિયાત મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે

TATA Clerk Recruitment 2024 આ રીતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો

  • આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા અરજી કરી શકે છે
  • ઓફિસિયલ વેબસાઈટ www.tifrrecruitment.tifrh.res.in પર જઈને 7 મે 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે
  • 7 મે બાદ જે પણ ઉમેદવાર અરજી કરશે તેમની અરજી માન્ય ગણવામાં નહીં આવે ઓફિસિયલ વેબસાઈટ પર તમને કરિયરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • અથવા લેટેસ્ટ નોટિફિકેશનની વિગત મળી જશે તેના પર ક્લિક કરી અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ મહત્વના દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે ત્યારબાદ પઠન પર ક્લિક કરી દેવાનો રહેશે આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ટાટા ક્લાર્ક રિક્વાયરમેન્ટમાં અરજી કરી શકો છો.

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ભરતીમાં અરજી કરી શકો છો વધુ વિગતો તમને ઓફિસર વેબસાઈટ પર સરળતા થી ઉપલબ્ધ થઈ જશે.