Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ

નમસ્કાર મિત્રો, ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ક્લાર્ક, મેનેજર , વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

  • સંસ્થાનું નામ : શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ
  • પોસ્ટ : વિવિધ
  • વય મર્યાદા : 18 થી 25
  • અરજી ફી : નિ શુલ્ક
  • અરજીની છેલ્લી તારીખ : 12 મે 2024
  • અરજી પ્રક્રિયા : ઓનલાઇન

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ગુજરાત સહકારી બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO),ઇન્ટરનલ ઇન્ફેક્શન ,ઓફિસર,ચીફ મેનેજર ,ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ),

મેનેજર (ક્રેડિટ) ,ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી),

મેનેજર (એચ.આર),ઓફિસર (લો),બ્રાંચ મેનેજર,ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

  • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO)ની 01
  • ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસરની 03
  • ચીફ મેનેજરની 01
  • ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ)ની 01
  • મેનેજર (ક્રેડિટ)ની 01
  • ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી)ની 02
  • મેનેજર (એચ.આર)ની 01
  • ઓફિસર (લો)ની 02
  • બ્રાંચ મેનેજરની 03
  • તથા ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)ની 10

વય મર્યાદા

ગુજરાત સહકારી બેંક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમ જ મહત્વ 50 વર્ષ રાખવામાં આવેલી છે. આ ઉંમર મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તેથી તમામ કેટેગરીના ઉમેદવાર એકદમ મફતમાં ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી તેની શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને તેના પછી સંસ્થા દ્વારા લેખિત પરીક્ષા આપણે લેવામાં આવી શકે છે.

આ ભરતીમાં ઉમેદવારને તેની લાયકાત અને સ્ટીલના આધારે માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે અને પગાર ધોરણ વિશેની વધુ માહિતી જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા જશે ત્યારે તેને આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

26 એપ્રિલ 2024 ના રોજ સહકારી બેંક દ્વારા આ ભરતી નું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેમાં અરજી કરવાની શરૂઆત પણ 26 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 12 મે 2024 રાખવામાં આવેલી છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રિઝ્યુમ અથવા સીવી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ
  • ફોટો ઇ-મેલ આઇડી
  • અન્ય દસ્તાવેજ

ગુજરાત સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે જે ધ્યાનમાં રાખો.
  • ઓફિસર વેબસાઇટ પર જઈને તમારે એપ્લિકેશન ફોર્મ ખોલી તેમાં માંગવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
  • તેની સાથે જરૂર થી દસ્તાવેજ પણ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • આ પ્રક્રિયા થઈ ગયા પછી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.