BHEL Recruitment : ભારત હેવી ઇલેક્ટ્રિકલમાં 680 જગ્યાઓ માટે ભરતી, લાયકાત 12 પાસ, અરજી અહીંથી કરો
BHEL Recruitment : ભારત હેવી ઈલેક્ટ્રીક લિમિટેડ દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે, આ વખતે 680 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે.આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ 22મી નવેમ્બરથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 1લી ડિસેમ્બરે છે. આ ભરતીમાં ત્રણ અલગ-અલગ પ્રકારની પોસ્ટ માટે કુલ … Read more