ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવામાં આવનાર 7 જેટલા પરીક્ષાઓ મોકૂફ રાખવોનો નિર્ણય કરાયો છે. ત્યારે આગામી નવી તારીખ ટૂંક સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે.

- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો લેવાયો નિર્ણય
- પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાની કરવામાં આવી જાહેરાત
- ડિસેમ્બરમાં યોજાનારી 7 પરીક્ષા મોકૂફ રાખવાનો કરાયો નિર્ણય
Table of Contents
GPSCની સાત પરીક્ષાઓ મોકૂફ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.
કઈ કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી તેનું લીસ્ટ
