ભાવનગર આરોગ્યવિભાગ ભરતી 2023:કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભાવનગર આરોગ્ય વિભાગમાં ભરતી

ભાવનગર આરોગ્યવિભાગ ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભાવનગર આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભાવનગર આરોગ્યવિભાગ ભરતી 2023 | Bhavnagar Health Department Recruitment 2023

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભાવનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ16 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ16 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://bhavnagardp.gujarat.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ભાવનગર ઘ્વારા 16 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા એન્ટોમોંલોજીસ્ટ, નર્સ, પ્રોગ્રામ એસોસિયેટ, કાઉન્સેલર, ઓફિસ આસિસ્ટન્ટ તથા ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ ભાવનગરની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એન્ટોમોંલોજીસ્ટરૂપિયા 33,000
નર્સરૂપિયા 30,000
પ્રોગ્રામ એસોસિયેટરૂપિયા 14,000
કાઉન્સેલરરૂપિયા 16,000
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 12,000
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયરપ્રતિદિન રૂપિયા 900

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

આરોગ્ય વિભાગ ભાવનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.