RPF Recruitment 2024: રેલવેમાં ધોરણ 10 પાસ માટે કુલ 4,660 જગ્યાઓ પર બમ્પર ભરતી,જાણો ઓનલાઇન અરજીની પ્રક્રિયા

RPF Recruitment 2024: સરકારી નોકરીની તલાશ કરતા તમામ યુવાનો માટે હવે ગોલ્ડન અપર્ચ્યુનિટી છે તમને જણાવી દઈએ રેલવે દ્વારા હાલમાં જ si અને કોન્સ્ટેબલની લગભગ 4,660 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે રેલવે સુરક્ષા દળ તેમજ રેલવે સુરક્ષા વિશેષ સ્થળ તેમજ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદો પર ભરતીની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે તમામ ઉમેદવાર અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી સરકારી નોકરી મેળવી શકે છે અરજીની છેલ્લી તારીખ 14 મે 2024 છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા તમે નોકરી મેળવી શકો છો અન્ય વિગતો માટે નીચે અમે તમને આ ભરતી સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો

સુરક્ષા દળ (RPF),સબ ઇન્સ્પેક્ટર (SI) અને કોન્સ્ટેબલના પદો પર ભરતી

રેલવેમાં હાલમાં જ સુરક્ષા દળ તેમજ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદો પર ભરતીની જાહેરાત થઈ ચૂકી છે તમામ ઉમેદવાર 14 મે પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી આ વેકેન્સીમાં નોકરી મેળવી શકે છે વધુમાં જણાવી દો તો 15 એપ્રિલ 2024 ના રોજ નોટિફિકેશન જારી કરી દેવામાં આવી હતી. તમામ ઉમેદવાર જ્યાં પદો પર અરજી કરવાની છે તેઓ નીચે આપેલી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઓફિસિયલ વેબસાઈટના આધારે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે નીચે અમે તમને પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સહિતની માહિતી આપી છે

રેલ્વે ભરતી માટે પગાર ધોરણની માહિતી: RPF Recruitment 2024

  • હાલમાં જાહેર કરવામાં આવેલી ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી પ્રક્રિયા અને પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓ નીચે આપેલી માહિતીને વાંચી શકે છે
  • આ સિવાય પગાર ધોરણની વાત કરીએ તો કુલ 4,660 પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાંથી 42008 ભરતી કોન્સ્ટેબલ પદ માટે છે
  • જ્યારે 452 જગ્યા એસઆઈ પદ માટે ભરતી કરવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો સબ ઇન્સ્પેટર માટે 35,400 પગાર ચૂકવવા આવશે
  • ત્યારબાદ કોન્સ્ટેબલ ની વાત કરે તો રૂપિયા 21,700 પગાર ચૂકવવામાં આવશે

રેલવે ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

RPF Recruitment 2024: આ ભરતી માટે વહી મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ 10 પાસ તમામ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે ભારતીય માં કોન્સ્ટેબલ માટે અરજી માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ હોવા જોઈએ આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવાર સરળતાથી આ ભરતીમાં અરજી કરી શકે છે વધુ વિગતો માટે નીચે માહિતી આપી છે.

આ ભરતી માટે વહી મર્યાદા ની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે વહી મર્યાદા 18 થી 28 વર્ષની વચ્ચે હોવા જોઈએ સબ ઇન્સ્પેક્ટર માટે ૨૦ વર્ષથી 28 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવા માટે લિંક

જાણો અરજી પ્રક્રિયાને અરજી ફીની માહિતી

  • RPF Recruitment 2024: જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેઓ ઓફિશિયલ વેબસાઈટ Indianrailways.gov.in પર જઈને નોટિફિકેશનના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે
  • આ ઓફિસિયલ વેબસાઈટ પર તમને ભરતીની તમામ વિગતો સરળતા થી મળી જશે જ્યારે અરજી ફ્રીજની વાત કરવામાં આવે તો જનરલ ઓબીસી ઈડબલ્યુએસ માટેની અરજી ફી 500 રાખવામાં આવેલ છે
  • આ સિવાય તમામ કેટેગરી મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે આ સિવાય અન્ય કેટેગરીની વાત કરીએ તો અરજી ફોર્મ માં ફેરફાર કરવા માટે 250 રૂપિયા ચૂકવવા પડશે
  • ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને અન્ય નેટબેન્કિંગના માધ્યમથી અરજી ફીસ ચૂકવી શકો છો વધુ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે

ઉપર આપેલી તમામ અરજી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી આ ભરતી માટે અરજી કરી શકો છો