E Kalyan Scholarship Yojana: સરકાર તમામ વિદ્યાર્થીઓને આપશે 90,000 રૂપિયા સુધીની શિષ્યવૃતિ,આ રીતે ઘરે બેઠા કરો અરજી

સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના પણ તમામ વિદ્યાર્થીઓને આર્થિક રૂપથી સહાયતા પ્રદાન કરવા માટે 19,000 થી લઈને 90,000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે પરંતુ ઇ કલ્યાણથી યોજનામાં અરજી કરવાની પ્રોસેસ વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે આજના આર્ટીકલમાં મેં તમને આ યોજના વિશે અને યોજના સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી આપીશું આ સિવાય તમામ વિદ્યાર્થીઓ મિત્રોને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે જેના વિશે ખ્યાલ હોવો આપ સૌને ખૂબ જ મહત્વપૂર્ણ છે ચલો તમને વિસ્તારથી આ યોજના અંગે માહિતી આપીએ

ઈ-કલ્યાણ સ્કોલરશીપ યોજના વિશે વિગતવાર માહિતી

  • આ યોજનાનો લાભ ભારતના આર્થિક રૂપથી તેમજ ગુજરાત રાજ્યના આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોતાઇન કરવા માટે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રેરિત કરવા અંગે સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે
  • ઘણીવાર પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને પૂરો નથી કરી શકતા જેને લઈને તેમનો અભ્યાસ વચ્ચે છે છૂટી જતો હોય છે પરંતુ આ યોજના માધ્યમથી સ્કોલરશીપ આપવામાં આવે છે
  • તમામ વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સ્કોલરશીપની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યના નિવાસી આર્થિક રૂપથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ અનુસૂતી જનજાતિ આ સિવાયના મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓને આ E Kalyan Scholarship Scheme લાભ આપવામાં આવે છે
  • આ યોજના વિશે વધુ માહિતી નીચે આપી છે જેને ધ્યાનથી વાંચજો આ સિવાય યોજના માટે અરજી પ્રક્રિયાની પણ સંપૂર્ણ માહિતી વાંચી શકો છો

ઈ કલ્યાણ સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જે પણ વિદ્યાર્થી આ યોજનામાં અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ જરૂરી દસ્તાવેજોવા ખૂબ જ જરૂરી છે અને જેમ કે આધાર કાર્ડ પેનકાર્ડ તમારી પાસે દસમામાં ગ્રેટની માર્કશીટની નકલો હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ આવકનો દાખલો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ બેંક ખાતાની માહિતી પાસબુક ની નકલ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજ રાશનકાર્ડ રહેણાંક નો દાખલો જન્મનું પ્રમાણપત્ર તેમજ યોજના લક્ષી અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે

આ રીતે ઈ કલ્યાણ સ્કોલરશીપ યોજનામાં અરજી કરો

  • આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવાનું રહેશે
  • ઓફિસર વેબસાઈટ પર હોમ પેજ પર તમને સ્કોલરશીપનું વિકલ્પ મળી જશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે એપ્લિકેશન ફોર્મમાં આપેલી તમામ વિગતો તમારું નામ પિતાનું નામ તેમજ અભ્યાસક્રમની માહિતી
  • આ સિવાય તમામ માહિતી ને દાખલ કરી જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી સ્કેન કરી અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આ રીતે સરળ પ્રક્રિયામાં તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો અને સ્કોલરશીપનો લાભ ઉઠાવી શકો છો

આ યોજના વિશે વધુ માહિતી તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે આજના આર્ટીકલમાં મેં તમને આ યોજના વિશે વિસ્તારથી વિગતવાર માહિતી આપી યોજના માટે અરજી કરવાની તમામ પ્રક્રિયા તેમજ યોજના માટે મહત્વના ડોક્યુમેન્ટ સિવાય યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્રતા લાયકાત વિશે તમામ વિગતો વિસ્તારથી સમજાવી વધુ માહિતી તમને ઓફિસિયલ વેબસાઈટ પર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે