Gujarat Board Exam: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12માની પુરક પરીક્ષા આ તારીખે યોજાશે, જાણો વધુ માહિતી

ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે સૌથી મોટું અને નહીં લેવામાં આવ્યો છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે આપ સૌને જણાવી દઈએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટો ફાયદો કરાવે છે આ નિયમ અનુસાર હવે કોઈપણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા નાપાસ નહીં કરી શકે ધોરણ 10 માં ત્રણ વખત પૂરક પરીક્ષા આપી શકશે આ સિવાય ધોરણ 12 ના સાયન્સ પ્રવાહમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ બધા જ વિષયો પર પરીક્ષા આપી શકશે ચલો તમને આ નવા નિયમો વિશે મહત્વની માહિતી આપીએ

ગુજરાત બોર્ડ દ્વારા શું છે મોટો નિર્ણય

ગુજરાત બોર્ડ દ્વારા નવા નિર્ણયની વાત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અગાઉ પરીક્ષા નપાસ થયા બાદ પૂરક પરીક્ષા લેવાતી હતી તે મુજબ આ વખતે સમય કરતા વહેલા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો થશે આ સિવાય તેમણે જણાવ્યું હતું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલી વિષયની એક્ઝામ આપી હોય તે વિદ્યાર્થી બેજીક આપી શકશે ઘણીવાર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઈને અથવા રી-એક્ઝામને લઈને ઘણી બધી મૂંઝવણ હોય છે પરંતુ બોર્ડ દ્વારા આ મૂંઝવણ ને દૂર કરવામાં આવે છે

ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી સારા સમાચાર છે તેમને મોટો ફાયદો થશે બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે બારમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે આ નિર્ણયથી ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જેનાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે એટલે કે પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે

જાણો ધોરણ 10માં ત્રણ વિષયની પૂરક પરીક્ષા ક્યારે હશે?

મળતી માહિતી અનુસાર બોર્ડની પરીક્ષા આપ્યા બાદ જેમાં વધુ માર્કસ હોય અથવા તેણે ગણવામાં આવશે તે પ્રકારનું પણ આગામી સમયનું આયોજન કરવામાં આવી રહ્યું છે ધોરણ 10માં ગયા વર્ષે બે જ વિષય પર ફેલ હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા

નવા નિર્ણયો બાદ ત્રણ વિષયો પર પરીક્ષા આપી શકાશે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા બધા જ વિષયો પર પૂરક પરીક્ષા આપી શકાશે ધોરણ 10માં ત્રણ વિષયો પર પરીક્ષા આપી શકાશે બોર્ડની પૂરક પરીક્ષા ની વાત કરીએ તો બોર્ડના પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જેવી છે તમામ વિદ્યાર્થીઓ પરિણામની આતરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે રિઝલ્ટ આવ્યા બાદ પૂરક પરીક્ષાનું આયોજન ક્યારે કરવું અને ક્યારે હશે તે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે

ધોરણ 10 અને 12માંના પરિણામની વાત કરીએ તો એપ્રિલના અંત સુધીમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઈ શકે છે છેલ્લા પાંચ વર્ષમાં એપ્રિલ અને મે મહિનામાં બોર્ડનું પરિણામ જાહેર થયું છે આ વર્ષે પણ મે મહિના પહેલા બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે સંભવિત તારીખની વાત કરીએ તો 29 એપ્રિલ 2024 સંભવિત તારીખ છે પરંતુ બોર્ડ દ્વારા તારીખને લઈને કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી રીઝલ્ટની વાત કરીએ તો મે મહિનાના પહેલા અઠવાડિયા અથવા બીજા અઠડિયા દરમિયાન બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે