Hinduja Housing Finance Gujarat Bharti: હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,75,000 સુધી તથા અન્ય લાભો પણ

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Hinduja Housing Finance Gujarat Bharti

  • સંસ્થા : હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ
  • પોસ્ટ : વિવિધ
  • અરજી માધ્યમ : ઓફલાઇન
  • જાહેરાત તારીખ : 10 તથા 11 મે 2024
  • સત્તાવાર વેબસાઈટ : https://hindujahousingfinance.com/

જરૂરી તારીખો

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની આ ભરતીની નોટિફિકેશન 02 મે 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

નોકરીનું સ્થળ

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારી નોકરીનું સ્થળ નીચે મુજબ રહેશે.

  • અમદાવાદ : વ્યારા
  • હિંમતનગર : નવસારી
  • કલોલ : ભુજ
  • મહેસાણા : ગાંધીધામ
  • નિકોલ : જામનગર
  • પાલનપુર : મોરબી
  • સાણંદ : રાજકોટ
  • આણંદ : અમરેલી
  • નડીયાદ : ભાવનગર
  • વડોદરા : બોટાદ
  • અંકલેશ્વર : જુનાગઢ
  • રાજપીપલા : મહુવા
  • વાપી : સુરેન્દ્રનગર

પોસ્ટનું નામ

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા સેલ્સ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને વાર્ષિક રૂપિયા 1,80,000 થી 2,75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં ઉમેદવારોને પર્ફોર્મન્સના આધારે ઈન્સેન્ટિવ પણ ચુકવવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા

આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે

અરજી કરવા માટે જરૂરી લિંક

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા

હિન્દુજા ફાઇનાન્સ દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ ગુજરાતના 26 શહેરોમાં ભરતી થઈ રહી હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો તથા ઇન્ટરવ્યૂની તારીખ 10 અને 11 મે એટલે કે શુક્ર અને શનિવારે ગુજરાતના તમામ સ્થળે છે.