ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના 2023 | GEDA યોજના 2023

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના 2023 આજ નાં યુગ માં પ્રદૂષણ એક મોટો ચિંતા નો વિષય બની ગયો છે.અને પ્રદૂષણ ને રોકવા માટે વેજ્ઞાનિકો ખુબજ માંથી રહ્યા છે.એટલે જ તેઓ એ આ નવી ટેકનોલોજી થી Battary થી ચાલતી Electric Bike બનાવી છે.જેનાથી પ્રદૂષણ ખુબજ જ ઓછું ફેલાઈ છે.અને આને ધ્યાન માં રાખી ને  જ ગુજરાત સરકાર નાં Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા Gujarat Two … Read more