એર ઈન્ડિયા ભરતી 2023:તમે એર ઈન્ડિયામાં નોકરીઓ માંગો છો?એર ઈન્ડિયા જોબ્સ કરવાની ઉતમ તક, 45,000 રૂપિયા સુધી

એર ઈન્ડિયા ભરતી 2023:તમે એર ઈન્ડિયામાં નોકરીઓ માંગો છો?એર ઈન્ડિયા જોબ્સ કરવાની ઉતમ તક, 45,000 રૂપિયા સુધી

એર ઈન્ડિયા ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એર ઈન્ડિયાની ગુજરાતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

એર ઈન્ડિયા ભરતી 2023: તમે એર ઈન્ડિયામાં નોકરીઓ માંગો છો?એર ઈન્ડિયા જોબ્સ કરવાની ઉતમ તક, 45,000 રૂપિયા સુધી

Air India Recruitment Gujarat 2023 | AI Airport Services Limited Recruitment Gujarat 2023

સંસ્થાનું નામએર ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
જાહેરાતની તારીખ15 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.aiasl.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન એર ઈન્ડિયા દ્વારા 15 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

લાયકાત:

મિત્રો, એર ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

એર ઈન્ડિયાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડયુટી મેનેજરરૂપિયા 45,000
ડયુટી ઓફિસરરૂપિયા 32,200
જુનિયર ઓફિસરરૂપિયા 28,200
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,640
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 23,640
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 20,130
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,640
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 23,640
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરરૂપિયા 20,130
હેન્ડીમેનરૂપિયા 17,850
હેન્ડીવુમનરૂપિયા 17,850

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એર ઈન્ડિયા દ્વારા નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ડયુટી મેનેજરડયુટી ઓફિસર
જુનિયર ઓફિસરસિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવજુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવરેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરહેન્ડીમેન
હેન્ડીવુમન

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જાતિનો દાખલો
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

એર ઇન્ડિયાની આ ભરતીમાં લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ:

મિત્રો, એર ઇન્ડિયાની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ પોસ્ટ અનુસાર અલગ અલગ છે. ઇન્ટરવ્યૂની તારીખ 30 ઓક્ટોબર, 31 ઓક્ટોબર, 01 નવેમ્બર, 02 નવેમ્બર તથા 03 નવેમ્બર સુધી સવારે 9:30 કલાક થી લઇ બપોરે 12:30 કલાક સુધી છે. કઈ પોસ્ટનું ઇન્ટરવ્યૂ કઈ તારીખે લેવાશે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઇન્ટરવ્યુનું સ્થળ:

એર ઇન્ડિયાની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળનું સરનામું – એન્જિનિયરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત – 363520 છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર એર ઇન્ડિયાની આ ભરતીમાં કુલ 61 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી:

એર ઇન્ડિયાની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી/એસ.ટી, દિવ્યાંગ, મહિલા તથા પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક રહેશે આ સિવાય જનરલ તથા ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એર ઇન્ડિયાની સત્તવાર વેબસાઈટ https://www.aiasl.in/ વિઝીટ કરો અને અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ અરજી ફોર્મ તમને જાહેરાતની અંદર જોવા મળશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર તમારી તમામ વિગતો ભરી દો તથા તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જોડી દો.
  • હવે આ તમામ કાગળો લઈ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહો.
  • આ રીતે તમે આ ભરતીમાં અરજી કરી શકો છો

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment