વર્લ્ડકપ 2023 ફાઇનલ આજે2 વાગ્યાથી; એર શૉ, મ્યુઝિકલ શૉ, લેઝર શૉ… અને અંતમાં ભવ્ય આતશબાજી
વર્લ્ડકપ 2023 ફાઇનલ આજે2 વાગ્યાથી : ICC વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ફાઈનલ મેચ માટે 140 કરોડ લોકોની પ્રાર્થના ટીમ ઈન્ડિયા સાથે છે, જ્યારે અમદાવાદમાં 1 લાખ 32 હજારથી વધુ ફેન્સ પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારશે. સતત 10 મેચ જીતી ચૂકેલી … Read more