AMC Recruitment 2024 : જુનિયર ક્લાર્ક ભરતી 2024 , જુઓ અરજી કરવાની માહિતી

AMC Recruitment 2024 : અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક જુનિયર કલાર્ક અને સહાયક ટેક સુપરવાઈઝર પોસ્ટ માટે ભરતી કરવા જાહેર કરવામાં આવી છે. ભરતી માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામસહાયક જુનિયર કલાર્ક અને સહાયક ટેક સુપરવાઈઝર
નોકરીનું સ્થળઅમદાવાદ
છેલ્લી તારીખ ( લંબાવાઈ )19/04/2024
અરજી પ્રક્રિયાઑનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in

AMC Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત વાંચોSahayak Clerk
Sahayak Tech Supervisor Light
Sahayak Tech Supervisor Engg
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો