Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ભારતી

  • સંસ્થા : શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર
  • પોસ્ટ : વિવિધ
  • અરજી માધ્યમ : ઓનલાઇન
  • અરજી છેલ્લી તારીખ : –
  • સત્તાવાર વેબસાઈટ : https://sainikschoolchaparda.in/

જરૂરી તારીખો

શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરની આ ભરતીની નોટિફિકેશન 11 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ 11 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

પોસ્ટનું નામ

શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર દ્વારા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક માટે તમામ વિષયના શિક્ષકો, ગૃહપતિ, ગૃહમાતા, ક્લાર્ક, માર્કેટિંગ પર્શન તથા સિક્યુરિટી (પુરુષ ઉમેદવાર) ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી

શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા

આ ભરતી જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી લાયકાત ધરાવતા તમામ વયમર્યાદાના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • \રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

પગારધોરણ

મિત્રો, આ ભરતીમાં ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 99258 75667 છે તથા ઇમેઇલ આઈડી – bvmchaparada@gmail.com છે.

અરજી કરવા માટે જરૂરી લિંક