ના હોય! / ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈ આવો AC! વીજળીના બીલની પણ ચિંતા કરવાની જરૂર નહીં, જાણો બેસ્ટ ઓફર વિશે

ના હોય! / ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈ આવો AC! વીજળીના બીલની પણ ચિંતા કરવાની જરૂર નહીં, જાણો બેસ્ટ ઓફર વિશે માર્કેટમાં એક એવુ કૂલિંગ ડિવાઈઝ ધમાલ મચાવી રહ્યું છે જે ખૂબ નાનું છે અને AC જેવી હવા આપે છે. ઓછી કિંમત વાળું આ પોર્ટેબલ મિની કૂલર થોડી જ મિનીટોમાં રૂમને ઠંડો કરી શકે છે. આવો જાણીએ તેના વિશે

ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈ આવો AC

  • આવી રહ્યો છે ઉનાળો
  • AC ખરીદવાનું વિચારતા હોવ તો જરૂર વાંચો
  • ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈઆવો AC

ગરમીની સીઝન આવી રહી છે. લોકોએ કૂલર અને ACને સર્વિસ કરાવવાનું શરૂ કરી દીધુ છે. માર્કેટમાં એક ખૂબ જ દમદાર AC આવ્યું છે જે અત્યાર સુધીના કોઈ પણ એર કંડીશનકના આકારમાં સૌથી નાનું છે. જો તમે પણ વિજળીનું બિલ ઓછુ આવે તેવા પોર્ટેબલ કુલિંગ ડિવાઝની તલાશમાં છો તો આ પોર્ટેબલ એર કંડીશનર એક શાનદાર ઓપ્શન બની શકે છે.

ઓછી કિંમત વાળા આ પોર્ટેબલ મિની કૂલર એમુક જ મિનિટમાં રૂમને ઠંડો કરી શકે છે. જો તમે ખરીદવા માંગતા હોય તો આજે અમે તમને તેની ડિટેલ્સ વિશે જણાવીએ…

Portable Mini AC

સ્ટડીના સમયે, ઓફિસમાં કામ કરતી વખતે આ પોર્ટેબલ મિની એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ડિવાઝને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે ખરીદી શકાય છે. તેની શરૂઆતી કિંમત 400થી પણ ઓછી છે અને 2 હજાર સુધી જાય છે.

Important Link

તેને અલગ અલગ ડિઝાન અને શેપમાં ખરીદી શકાય છે. ફિલ્પકાર્ટ પર ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. તમે તમારી પસંદગીનું AC પસંદ કરી શકો છો.

કઈ રીતે કરે છે કામ?

તેના માટે તમારે ડ્રાય આઈસ અથવા પાણીનો ઉપયોગ કરવો પડશે. તેના દ્વારા તે કૂલિંગ આપશે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને વધારે વીજળી પણ ખર્ચ નથી થતી. ટેબલ પર કામ કરનાર લોકો માટે આ ડિવાઝ ખૂબ જ શાનદાર છે.