Money is being deducted from SBI Bank : 18-70 વર્ષની વય જૂથની વ્યક્તિઓ ને બચત ખાતામાંથી સતત પૈસા કપાઈ રહ્યા છે, SBI સહિત અનેક બેંકોના ગ્રાહકો ચિંતિત છે.
Money is being deducted from SBI Bank: SBI Bank અને કેનેરા સહિત ઘણી બેંકોના ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા (PMJJY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા (PMSBY) ના પ્રીમિયમ તેમની પરવાનગી વગર કાપવામાં આવી રહ્યા છે. Money is being deducted from SBI Bank આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકો સોશિયલ મીડિયા પર બેંકને ફરિયાદ … Read more