ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું . જાણો સંપૂર્ણ માહિતી

ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું . જાણો સંપૂર્ણ માહિતી

Table of Contents

ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું . જાણો સંપૂર્ણ માહિતી

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન :“રમત” એ શરીરિક ક્રિયા-પ્રતિક્રિયાનું એક રૂપ છે. જે કે ખેલાડીઓ રમતમાં આપસમાં મનોરંજન અને ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમત-ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનું પ્રયાસ કરે છે અને આ માટે ખેલ મહાકુંભ 2023 યોજના શરૂ કરવામાં આવી છે.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન : અગાઉના આર્ટીકલમાં આપણે Pradhan Mantri Jan Dhan Yojana, ખેડૂત મોબાઈલ સહાય યોજના, Ayushman Card Name Check In Gujarati ની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે Khel Mahakumbh 2023 Registration ની વિગતવાર માહિતી મેળવીશું.

Khel Mahakumbh 2023 Registration Highlight Point

આર્ટિકલનું નામKhel Mahakumbh 2023 Registration
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ખેલ મહાકુંભનો ઉદ્દેશગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે
વિભાગSports, Youth & Cultural Activities Department, Gujarat
કુલ રમતોની સંખ્યા29 થી વધારે
Khel Mahakumbh Registration Starting Date23 સપ્ટેમ્બર 2023
Sports, Youth & Cultural Activities Department Official WebsiteClik Here
Khel Maha Kumbh Official Websiteખેલ મહાકુંભ ઓફિશિયલ વેબસાઈટ

Khel Mahakumbh 2023 Game List

ગુજરાતના Sports Authority of Gujarat હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આ વિભાગો દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં અગાઉથી Game List જાહેર કરવામાં આવેલ હોય છે. જે નીચે મુજબ છે.

  • આર્ચરી (Archery)
  • એથ્લેલટીકસ (Athletics)
  • બાસ્કેટબોલ (Basketball)
  • બેડમિન્ટન (Badminton)
  • ટેબલ ટેનીસ (Table Tennis)
  • ટેકવેન્ડોસ(Taekwondo)
  • યોગાસન (Yogasan)
  • આર્ટીસ્ટીસક સ્કેટટીંગ (Artistic Skating)
  • હેન્ડબોલ (Handball)
  • હોકી (Hockey)
  • વોલીબોલ (Volleyball)
  • કુસ્તી (Wrestling)
  • વેઇટ લીફ્ટીંગ (Weight Lifting)
  • ખો-ખો (Kho-kho)
  • શૂટીંગ બોલ (Shooting Ball)
  • સ્વીમીંગ (Swimming)
  • સ્કેટીંગ (Skating)
  • શૂટીંગ (Shooting)
  • સાઇકલીંગ (Cycling)
  • ફૂટબોલ (Football)
  • ચેસ (Chess)
  • જૂડો (Judo)
  • કબડ્ડી (Kabaddi)
  • ટેનીસ (Lawn Tennis)
  • રસસો ખેંચ (Tug of War)
  • જીમ્નાસ્ટીક (Gymnastics)
  • મલખામ્બ (Malkham)
  • કરાટે (Karate)
  • બોક્સિંગ (Boxing)

Khel Maha Kumbh Quick Link

ખેલ મહાકુંભ ૨૦૨3 માં જુદી-જુદી રમતોનું Online Registration કરી શકાય છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન, શાળા-કોલેજનું રજીસ્ટ્રેશન તથા Team Registration અલગ-અલગ રીતે કરવાનું હોય છે. જેથી દરેક કામગીરી માટે અલગ-અલગ Links બનાવેલ છે. જે નીચે મુજબ છે.

Quick Links for: ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન

Sr.NoSubject
1School / College Registration
2School / College Login
3Team Registration
4Individual Registration
5DSO / Senior Coach Login
6Generate Receipt from KMK ID

Khel Mahakumbh Age Limit । ખેલ મહાકુંભ વય-મર્યાદા

ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ Age પ્રમાણે રમત રમાડવામાં આવશે. Khel Mahakumbh Age Group ની વિગતો નીચે મુજબ છે.

  • Under 11 Age Group માં તા- 01/01/2012 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.
  • Under 14 Age Group માં તા- 01/01/2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.
  • Under 17 Age Group માં તારીખ-01/01/2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
  • Open Age Group માં 17 વર્ષ થી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01/01/1978 થી 31/12/2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન

Khel Mahakumbh 2023 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.

Khel Mahakumbh 2023 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.

● આધારકાર્ડની નકલ (Download Aadhar Card)

● મોબાઈલ નંબર

● બેંક ખાતાની પાસબુક

● કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર

● અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Registration કરાવવાનું રહેશે.

● Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Registration પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.

● ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I.D. અને password ની માહિતી મોબાઈલ પર SMS અથવા e-mail થી પ્રાપ્ત થશે.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન :ભાગ લેતા ખેલાડીઓ માટે બાંહેધરી

  • ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓને પોતાની વ્યક્તિગત જવાબદારી લઈને ભાગ લેવાનો રહેશે. વધુમાં ખેલાડીઓને ઓનલાઈન એપ્લિકેશન કરતાં સમયે બાંહેધરી આપવાની રહેશે. જે નીચે મુજબ છે.
  • ખેલ મહાકુંભમાં સ્પર્ધા દરમ્યાન કોઈપણ પ્રકારની શારીરિક હાની થશે તો, તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈપણ જવાબદારી રહેશે નહી.
  • હું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન સમગ્ર રાજયમાંથી ફકત એક જ સ્થળેથી કરીશ. અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
  • ખેલાડી તરીકે હું બાહેંધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે ઉપસ્થિત રહીશ.
  • વ્યક્તિગત રમતની સબ-ઈવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાંનું નિશાન કરવું.
  • વ્યક્તિગત રમત માટે Form-A અને સાંધિક રમત માટે Form-A અને Form-B ભરવું ફરજીયાત છે.
  • ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે Form-B ભરવાનું રહેશે.
  • જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-7 પહેલાં ડોકયુમેંટ રજૂ કરવાના રહેશે.
  • ખેલાડીઓએ આ દસ્તાવેજો પોતાના જિલ્લાના રમત-ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી,જન્મના પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
  • કોવિડ-19 ની સરકારશ્રીની વખતોવખતની Guidelines શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રHelpline Number । હેલ્પલાઈન નંબર

Khel Mahakumbh 2023 Registration : ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભ ૨૦૨3 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત-ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.

Khel Mahakumbh Toll Free Number :- 18002746151

Sport Authority of Gujarat Address :- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર

Khel Mahakumbh 2023 Registration :Official Website

ખેલ મહાકુંભમાં ખેલાડીઓને ભાગ લેવા માટે Online Registration સુવિધા ઉભી કરેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની Official website બહાર પાડેલી છે. ખેલાડીઓ https://khelmahakumbh.gujarat.gov.in/પરથી વિનામૂલ્યે Registration કરી શકાશે

How to Online Registration Khel Mahakumbh 2023 Gujarat | ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ગુજરાતના રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં લાભ લેવા માટે Online Registration કરી શકે છે. Khel MahaKumbh Gujarat વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ઘરે બેઠા Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારે ગૂગલ માં https://khelmahakumbh.gujarat.gov.in/ ટાઈપ કરવાનું રહેશે.
    સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની Official website ખૂલશે.
    જેમાં હોમ પેજ પર જમણી બાજુ “ખેલ મહાકુંભ – લોગિન/રજીસ્ટ્રેશન” આપેલું હશે.
  • જો તમે વેબસાઈટને અંગ્રેજી સ્ક્રીનમાં કરેલ હશે તો “KMK-Login/Register” પર ક્લિક કરો.
    જેમાં શાળા/કોલેજના રજીસ્ટ્રેશન , Team Registration તથા વ્યક્તિગત Register માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો.
    હવે જો તમારે વ્યક્તિગત Registration (રજીસ્ટ્રેશન(Individual Registration) પર ક્લિક કરો.
    Online Arji કરવા માટેની ફોર્મ ખૂલશે.
  • જેમાં ખેલાડીની વિગતોમાં નામ,પિતાનું નામ, રમતનું નામ, પેટા રમતનું નામ વગેરે માહિતી ભરવાની રહેશે.
    ત્યારબાદ વાલીની વિગતોમાં નામ,અટક અને Mobile number ની માહિતી ભરવાની રહેશે.
    હવે ખેલાડીની બેંકની વિગતો Online ભરવાની રહેશે.
    ત્યારબાદ અન્ય વિગતોમાં કોચનું નામ, address અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
    ખેલાડીએ એકરારનામું વાંચ્યા બાદ “હું સ્વીકારું છું” તેના પર ટીક કરીનેકરીને “Submit” પર ક્લિક કરવાનું રહેશે.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન : From

ખેલ મહાકુંભ 2023 માં ભાગ લેતા ખેલાડીઓને Online Registration કરવાનું હોય છે. અને વ્યક્તિગત રમત માટે Form-A અને સાંધિક (ટીમ) રમત માટે khel mahakumbh Form-A અને Form-B ભરવાનું રહેશે

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન : FAQ’s

ખેલ મહાકુંભમાં કુલ કેટલી રમતો સામેલ છે?

Ans. ગુજરાત ખેલ મહાકુંભમાં અંદાજીત કુલ- 29 રમતોનો સમાવેશ થયેલો છે. (સરકારશ્રીના અધિકૃત Twitter Account માં સામેલ data મુજબ)

Khel Maha Kumbh 2023 માં Registration માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans. ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે khelmahakumbh.gujarat.gov.inપર Online Registration કરવાનું રહેશે.

ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે કોઈ આયોજન થયેલ છે?

Ans. રમત-ગતમ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરેલ છે.

ખેલ મહાકુંભમાં કુલ કેટલા રકમના ઈનામો રાખવામા છે?

Ans. સ્પોર્ટસ ક્ષેત્રે વધુ ખેલાડીઓ જોડાય તે હેતુથી ઈનામ આપવામાં આવે છે. કુલ 30 કરોડથી વધુ રકમના ઈનામો સામેલ છે.

Leave a Comment