Khel Mahakumbh 2023 Registration | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

Khel Mahakumbh 2023 Registration“રમત” એ શરીરિક  ક્રિયા-પ્રતિક્રિયાનું એક રૂપ છે. જે કે ખેલાડીઓ રમતમાં આપસમાં મનોરંજન અને  ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમત-ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં  વધારો કરે છે. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનું પ્રયાસ કરે છે  અને આ માટે ખેલ મહાકુંભ 2023 યોજના શરૂ કરવામાં આવી છે.

Khel Mahakumbh 2023 Registration:  અગાઉના આર્ટીકલમાં આપણે Pradhan  Mantri Jan Dhan Yojana, ખેડૂત મોબાઈલ સહાય યોજના, Ayushman Card Name  Check In Gujarati ની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે Khel  Mahakumbh 2023 Registration ની વિગતવાર માહિતી મેળવીશું.

Khel Mahakumbh 2023 Registration:  ખેલ મહાકુંભ 2023 ગુજરાતના નાગરિકો માટે એક મોટું સાર્થક અને  ઉત્સાહપૂર્ણ ખેલ પ્રતિયોગિતા છે. આ પ્રતિયોગિતામાં દરેક ગ્રામ, તાલુકા, અને  જિલ્લાના નાગરિકો ભાગ લઈ શકે છે. આ પ્રતિયોગિતામાં 29 વિવિધ રમતો સામેલ છે  અને વધુમાં 30 કરોડનો ઇનામ પણ આપવામાં આવશે. આ પ્રતિયોગિતામાં દિવ્યાંગ  ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભ છે. આ અનોરો સંકલ્પ “રમશે  ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિધ્ધ કરી શકે છે.

આર્ટિકલનું નામ : Khel Mahakumbh 2023 Registration

આર્ટિકલની ભાષા : ગુજરાતી અને અંગ્રેજી

ખેલ મહાકુંભનો ઉદ્દેશ : ગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે

વિભાગ : Sports, Youth & Cultural Activities Department, Gujarat

કુલ રમતોની સંખ્યા: 29 થી વધારે

Khel Mahakumbh Registration Starting Date: 23 સપ્ટેમ્બર 2023

Khel Maha Kumbh Official Website: https://khelmahakumbh.gujarat.gov.in/

Khel Maha Kumbh Official Website: https://khelmahakumbh.gujarat.gov.in/