CSMCRI Gujarat Recruitment 2024: કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

ગુજરાત સરકારી ભરતી 2024

CSMCRI Gujarat Recruitment 2024: કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. CSMCRI ગુજરાત ભરતી 2024 … Read more

India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, પગાર 63,200 સુધી

India-Post-Recruitment

ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. ઈન્ડિયા પોસ્ટ ભરતી 2024 | ભારતી તપલ વિભાગ ભારતી 2024 જરૂરી તારીખો … Read more

Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Shri-Brahmanand-Vidya-Mandir-Bharti

Shri Brahmanand Vidya Mandir Bharti: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. શ્રી બ્રહ્માનંદ … Read more

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Shree-Swaminarayan-Gurukul-Bharti

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે Shree Swaminarayan Gurukul Bharti 2024 જરૂરી તારીખો શ્રી … Read more

Janani Suraksha Yojana 2024 : જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને મળશે 6000 ની સહાય, જાણો તમામ માહિતી

જનની-સુરક્ષા-યોજના-2024-Janani-Suraksha-Yojana-Gujarat-2024

જનની સુરક્ષા યોજના (JSY) 2024: સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જન્મ આપનારી સગર્ભા સ્ત્રીઓ આ પ્રોગ્રામ હેઠળ તેમના ખાતામાં સીધા જ જમા કરાયેલા રૂ. 6000 મેળવવાને પાત્ર છે, તેમને મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં … Read more

Gujarat Police Bharti : ગુજરાત પોલીસ ભરતી અભ્યાસક્રમ,પરીક્ષા પેટર્ન અને નવા નિયમો વિશે વિગતે જાણો

ગુજરાત પોલી

ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા આવશ્યક છે.ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભરતી બહાર પાડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન … Read more

Gujarat Police Recruitment : જાણો ક્યારે કરવી અરજી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 (1)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની પોસ્ટ પર બમ્પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. પાત્ર પુરૂષ અને મહિલા ઉમેદવારોએ 4 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3 વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી દ્વારા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 12,472 ખાલી જગ્યાઓ ભરશે. તમે 30 … Read more

Gujarat Police Constable ભરતી 2024 : 12475 પોસ્ટ માટે ની જાહેરાત

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે 12475 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરી. અહીં અમે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના, તારીખ, ઓનલાઈન અરજી, અભ્યાસક્રમ, શારીરિક કસોટી અને અન્ય તમામ વિગતો ઉમેરી છે. છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહેલા ઘણા ઉમેદવારો. અમે તમારી સાથે આ લેખમાં આ ભરતી વિશે, … Read more

Police Recruitment : પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત, જુઓ કેવો રહેશે કાર્યક્રમ!

ખાખીની તૈયારી કરતા

ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. આજથી પોલીસ દળમાં સબઈન્સ્પેક્ટરકેડરસહિતની12,472જગ્યાઓમાટેફૉર્મભરવાનુંશરૂથઈગયુંછે.ઉમેદવારોhttps://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશેગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. આજથી પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ … Read more

Gujarat Police : કોન્સ્ટેબલ ભરતી 2024

ગુજરાત પોલીસ ભરતી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે 12475 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરી. અહીં અમે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના, તારીખ, ઓનલાઈન અરજી, અભ્યાસક્રમ, શારીરિક કસોટી અને અન્ય તમામ વિગતો ઉમેરી છે. છેલ્લા બે વર્ષથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહેલા ઘણા ઉમેદવારો. ક્યારે અને કેવી રીતે લેવામાં આવસે અમે તમારી … Read more