LRD Recruitment 2024:પોલીસ વિભાગમા આવી મોટી ભરતી
પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતીગુજરાત પોલીસ વિભાગ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંંગતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથે અરજીઓ મંંગાવવામા આવી છે. LRD Recruitment 2024 ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ … Read more