ખેડા આરોગ્ય વિભાગ ભરતી 2023: ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, પગાર ₹ 30,000 સુધી અને ઈન્સેન્ટિવ પણ

ખેડા આરોગ્ય વિભાગ ભરતી 2023: ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, પગાર ₹ 30,000 સુધી અને ઈન્સેન્ટિવ પણ

ખેડા આરોગ્ય વિભાગ ભરતી 2023: ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, પગાર ₹ 30,000 સુધી અને ઈન્સેન્ટિવ પણ

Kheda Arogya Vibhag Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ખેડા આરોગ્ય વિભાગ ભારતી 2023 | ખેડા આરોગ્ય વિભાગની ભરતી 2023

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળખેડા-નડિયાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ08 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://arogyasathi.gujarat.gov.in

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદ ઘ્વારા 08 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2023 છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ ખેડા-નડિયાદની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂપિયા 25,000
ફિમેલ હેલ્થ વર્કરરૂપિયા 12,500
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટરૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
ડેટા એન્ટ્રી ઓપેરટરરૂપિયા 12,000
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
ફાર્માસીસ્ટરૂપિયા 11,000
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્કરૂપિયા 8,000 તથા 13,000
મીડ વાઇફરીરૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
પી.એચ.એનરૂપિયા 11,500
એસ.આઈરૂપિયા 8,000

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદ દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપેરટર, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ, ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક, મીડ વાઇફરી, પી.એચ.એન તથા એસ.આઈની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

હેલ્થ ડીપાર્ટમેન્ટ ખેડા-નડિયાદની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 58 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા:

આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદની આ ભરતીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 08, ફિમેલ હેલ્થ વર્કરની 06, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 07, સ્ટાફ નર્સની 07, ડેટા એન્ટ્રી ઓપેરટરની 01, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટની 01, ફાર્માસીસ્ટની 06, ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્કની 02, મીડ વાઇફરીની 04 તથા પી.એચ.એનની 01 તથા એસ.આઈની 01 જગ્યાઓ ખાલી છે,

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment