Kheda Arogya Vibhag Bharti  2023 :  ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, પગાર ₹  30,000 સુધી અને ઈન્સેન્ટિવ પણ

Kheda Arogya Vibhag Bharti 2023: શું તમે પણ નોકરીની  શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો  અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ  પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ  લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક  વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ : આરોગ્ય વિભાગ

પોસ્ટનું નામ  : અલગ અલગ

નોકરીનું સ્થળ   : ખેડા-નડિયાદ, ગુજરાત

નોટિફિકેશનની તારીખ  : 08 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ  : 08 ઓક્ટોબર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  : 20 ઓક્ટોબર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક  : https://gandhinagardp.gujarat.gov.in/

અરજી ફી  : આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની  અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ  પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

નોંધ  : મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર  જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે.  આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.