
GPSCએ ઓક્ટોબર મહિનાની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ
GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે ઓક્ટોબર મહિનાની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા ઓક્ટોબર – નવેમ્બર મહિનાની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે
GPSC ઓક્ટોબર ભરતી કેલેન્ડર 2023
જાહેરાત નંબર | સંસ્થાનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો |
56 થી 69 | ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) | વિવિધ | જાહેરાત વાંચો | જાહેરાત વાંચો |
GPSCમાં કઈ પોસ્ટ માટે ભરતી થશે ?
ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા
નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-૧ (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ), કચેરી અધીક્ષક, વર્ગ-ર (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી), મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC), ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-૩ (GMC), કચેરી અધીક્ષક/તકેદારી અધિકારી, વર્ગ-૩(GMC),અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)ની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીની જાહેરાત, જગ્યાઓ, પરીક્ષાની તારીખ સાથે રૂબરૂ મુલાકાતનો સંબંદિત માસ સહિતની વિગતો નીચે આપવામાં આવી છે.


મહત્વપૂર્ણ લિંક:
જુઓ ઓક્ટોબર ભરતી કાર્યકમ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો