Banas Dairy Recruitment 2023 : દૂધની સૌથી મોટી બનાસ ડેરી માં આવી ભરતી જુઓ માહિતી

બનાસ ડેરીમાં ભરતી હાઇલાઇટ્સ

સંસ્થાનું નામબનાસ ડેરી
પોસ્ટજુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધી
લાયકાતવિવિધ પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે સત્તાવાર નોટિફિકેશન જોવું
વેબસાઈટhttps://www.banasdairy.coop/
ક્યાં અરજી કરવીrecruitment@banasdairy.coop

બનાસ ડેરી

પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ :

જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર

શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ

સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી એન્જીનિયરિંગમાં એમ.ટેક 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.,
અનુભવ – 5 વર્ષનો અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ

ઓફિસર- સિનિયર ઓફિસર

શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર
અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)

  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ
  • મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ)
  • શૈક્ષણિક લાયકાત – સીએ
  • અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ

હેડ એગ્રોનોમી

શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર
અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ

અગત્યની તારીખ

બનાસ ડેરી ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 11 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો રિઝ્યુમ ઇમેલ કરવાનો રહશે.

બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી

બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.

ઉપયોગી લિન્ક

સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો

Leave a Comment