Banas Dairy Recruitment 2023 : દૂધની સૌથી મોટી બનાસ ડેરી માં આવી ભરતી જુઓ માહિતી

Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને  મેનેજર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કઈ પોસ્ટ છે,  કેટલી જગ્યા છે, કોણ અરજી કરી શકે છે, લાયકાત શું છે, પગાર કેટલો મળશે,  વયમર્યાદા કેટલી છે જેવી તમામ માહિતી આપણે આજના આ આર્ટિકલ માં જાણીશું.  મિત્રો, તમને કે તમારી આસપાસ કોઈ વ્યક્તિને નોકરીની ખુબ જરૂર છે.

બનાસ ડેરીમાં ભરતી હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ બનાસ ડેરી પોસ્ટ જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધી લાયકાત વિવિધ  પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે  સત્તાવાર નોટિફિકેશન જો   વુંવેબસાઈટ https://www.banasdairy.coop/ ક્યાં અરજી કરવી recruitment@banasdairy.coop

પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ : જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર

શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી) અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ

સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક  (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી  એન્જીનિયરિંગમાં એમ.ટેક 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ., અનુભવ – 5 વર્ષનો અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ

શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી) અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ

ઓફિસર- સિનિયર ઓફિસર

શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ

જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)

– શૈક્ષણિક લાયકાત – સીએ – અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ – મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ) – શૈક્ષણિક લાયકાત – સીએ – અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ

હેડ એગ્રોનોમી

શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ

અગત્યની તારીખ

બનાસ ડેરી ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 11 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો રિઝ્યુમ ઇમેલ કરવાનો રહશે.

બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી

બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.