સુરેન્દ્રનગર જિલ્લાના જનરલ નોલેજની ક્વિઝ

સુરેન્દ્રનગર જિલ્લાના જનરલ નોલેજની ક્વિઝ

Results

Table of Contents

#1. સૌપ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ લખનાર કવિ દલપતરામની જન્મભૂમિ કઈ છે.

#2. ચોટીલા પર્વત પર કયા માતાજીનું વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે ?

#3. સાયલા ગામ (ભગતના ગામ) માં કોની જગ્યા છે ?

#4. ઇ.સ 1947માં રાજવી .......... નામ પરથી નામકરણ કરાયેલ.

#5. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ઊંચો પર્વત કયો છે ?

#6. સુરેન્દ્રનગર જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ?

#7. મરચાં ક્યાંના પ્રખ્યાત છે ?

#8. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખર અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?

#9. તરણેતરનો મેળો ક્યા મંદિર પાસે ભરાય છે ?

#10. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

#11. સુરેન્દ્રનગર જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી જિલ્લાની સરહદ ?

#12. સૌરાષ્ટ્રનો કયો જિલ્લો કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે ?

#13. સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તર દિશામાં કયા કયા જિલ્લાની સરહદ આવેલી છે ?

#14. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવો નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે ?

#15. ઇ.સ ........... રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી નામકરણ કરાયેલ.

#16. સુરેન્દ્રનગર જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલી જિલ્લાઓની સરહદ ?

#17. સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે ?

#18. રૂના વેપાર માટેનું સૌપ્રથમ એસોસિએશન ગુજરાતનાં કયા જિલ્લામાં સ્થપાયું હતું ?

#19. તરણેતરનો મેળો ક્યારે ભરાય છે ? :

#20. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ક્યા આવેલ છે.

#21. કઈ નદી જે સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતી નદીને મળે છે.

#22. વઢવાણનું પ્રાચીન નામ આપો ?

#23. સૌથી વધુ પાતાળ કૂવા ગુજરાતના ક્યાં જિલ્લામાં છે ?

#24. સુરેન્દ્રનગર જિલ્લાની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ............... રોજ થઈ હતી.

#25. ત્રીનેત્રેશ્વર મહાદેવનું મંદિર સોલંકીકાળ પહેલાની .......... જણાય છે.

Finish

Leave a Comment