વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, ગુજરાતનાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ, રાજ્ય પર કેટલો ખતરો?

વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, ગુજરાતનાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ, રાજ્ય પર કેટલો ખતરો? અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે. હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતિ-ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડાના પવનની ગતિ 160 … Read more