How to Apply for Creditt App Personal Loan | ક્રેડિટ એપ દ્વારા રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન મેળવો.

How to Apply for Creditt App Personal Loan | ક્રેડિટ એપ દ્વારા રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન મેળવો. મિત્રો, શું તમે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરો છો? મિત્રો, આજે દરેક સમસ્યાનો એક જ ઉકેલ છે અને તે છે પૈસા. મિત્રો, જો આપણી પાસે પૈસા હશે તો આપણને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. Creditt App Personal Loan | Creditt Loan App Reviews | Creditt Instant Loan Online App | ક્રેડિટ લોન એપ્લિકેશન વિશે માહિતી

મિત્રો, પૈસાની મદદથી આપણે દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ. પૈસા વડે આપણે આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. પૈસો આપણને દરેક સમયે મદદ કરે છે. દેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ઘણી આર્થિક સહાય, સામાજિક ઉત્થાન વગેરે માટે હોય છે. કેટલીક યોજનાઓ ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે લોન આપતી યોજનાઓ હોય છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, બેંકેબલ યોજના તથા મહિલા સ્વાવલંબન યોજના ખૂબ જ પ્રચલિત છે. પરંતુ આજે આપણે પ્રાઈવેટ લોન એપ્લિકેશન મારફતે મળતી લોન વિશે વાત કરીશું. જેનું નામ Creditt Loan App છે.

How to Apply for Creditt App Personal Loan | Creditt Loan App Reviews | Creditt Loan App Complaint | Creditt Instant Loan Online App | ક્રેડિટ એપ લોન માહિતી

મિત્રો, શું તમે પણ વિચારી રહ્યા છો કે આપણી પાસે ક્યારેય પૈસાની અછત ન હોવી જોઈએ ? કારણ કે મિત્રો, આપણને ક્યારે પૈસાની જરૂર પડશે તે આપણે જાણતા નથી. મિત્રો, જરાય ચિંતા ન કરો, આજે અમે તમારા માટે લોન એપ લઈને આવ્યા છીએ, જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી દેશે.

આ આર્ટિકલના માધ્યમથી આજે લોન એપ્લિકેશન વિશે વાત કરીશું. જેનું નામ છે ક્રેડિટ લોન એપ. આ ક્રેડિટ લોન એપ પરથી કેટલી લોન મળશે? , ક્રેડિટ લોન એપ પરથી લોન લેવા પર વ્યાજ દર શું હશે?, વગેરે માહિતી મેળવીશું. આ ઉપરાંત ક્રેડિટ લોન એપ પરથી તમને કેટલા દિવસો માટે લોન મળશે, ક્રેડિટ લોન એપથી લોન લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે, ક્રેડિટ લોન એપમાંથી કોને લોન મળશે, ક્રેડિટ લોન એપથી લોન લેવાના ફાયદા શું છે? વગેરે તમામ અગત્યની બાબતો વિશે વાત કરીશું.

મિત્રો, હવે ચાલો જાણીએ કે આ એપ્લિકેશન આપણને કેટલી લોન આપે છે. આટલી લોન આપણા માટે પુરતી હશે? ક્રેડિટ લોન એપથી અમને 10,000 રૂપિયા થી 1,00,000 રૂપિયા સુધીની લોન મળશે.

ક્રેડિટ લોન એપ શું છે ?

આ એપ સંપૂર્ણપણે ઓનલાઇન લોન પૂરી પાડતી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પરથી તમને તાત્કાલિક લોન મળી જશે. આ એપ્લિકેશનને 10 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યા છે. આ એપ 29 જાન્યુઆરી 2019 ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી. ક્રેડિટ લોન એપ્લિકેશન સંપૂર્ણપણે ઓનલાઇન છે.

Highlight of Creditt Loan App

આર્ટિકલનું નામક્રેડિટ લોન એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
Name of the AppCreditt Loan Application
કોણ અરજી કરી શકે?પાત્રતા ધરાવતા અને જરૂરિયાતવાળા લોકો
Official WebsiteClick Here
Download Creditt Loan App(Android)Download Here
Download Creditt Loan App(iOS)Download Here

ક્રેડિટ લોન એપ્લિકેશન પરથીલોન લેવા પર શું વ્યાજ દર હશે ?

મિત્રો, કોઈપણ લોન એપ્લિકેશન પરથી લોન લેતા પહેલા આપણે એ જાણી લેવું જોઈએ કે, એપ લોન માટે શું વ્યાજદર હશે. શું આપણે આટલું વ્યાજ ભરી શકીશું? ક્રેડિટ લોન એપથી લોન લેવા પર વ્યાજ દર વાર્ષિક 20% થી 36% હોઈ શકે છે.

કેટલી લોન મળશે ?

આ એપ્લિકેશન લોન લેનારને કેટલી લોન આપે છે. આટલી લોન આપણા માટે પુરતી હશે? ક્રેડિટ લોન એપથી રૂપિયા 10,000 થી 35,000 રૂપિયા સુધીની લોન મળશે.

કેટલા દિવસો માટે ઉપલબ્ધ થશે ?

મિત્રો, આપણને લોન ચૂકવવા માટે કેટલો સમય મળશે. શું આપણે તે સમય દરમિયાન લોનની ચુકવણી કરી શકીશું? ક્રેડિટ લોન એપથી અમને 90 દિવસથી 180 દિવસ સુધીની લોન મળશે.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે?

  • આધારકાર્ડ
  • PAN Card
  • રૂબરૂ ફોટો
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઈ.ડી.

લોન લેવાના ફાયદા શું છે?

  • આ એપ્લિકેશન પરથી ભારતના દરેક સ્થળેથી લોન મળે છે.
  • આ એપ પરથી તાત્કાલિક લોન મળી જશે.
  • તમે ગમે ત્યારે અહીંથી લોન લઈ શકો છો.
  • તમારા ડોક્યુમેન્ટ્સ અહીં એકદમ સુરક્ષિત રહેશે.

Creditt Loan Application થી લોન કોને મળશે?

  • તમારે ભારતના નાગરિક હોવું આવશ્યક છે.
  • તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી આવશ્યક છે.

Creditt Loan App Customer Care Number

  • Contact Us – +91 2245811515
  • e-Mail – customer.support@creditt.in

Creditt Loan Application થી લોન માટે કેવી રીતે અરજી કરવી?

Step 1 – સૌથી પહેલા Creditt Loan App તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.

Step 2 – ત્યારબાદ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.

Step 3 – હવે આ એપ્લિકેશન પર માંગવામાં આવતી તમારી બેઝિક માહિતી ભરો.

Step 4 – ત્યારબાદ તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

Step 5 – Crediit Loan App ના કર્મચારીઓ દ્વારા તમારી માહિતિની ખરાઈ કરશે અને તમારી લોન મંજૂર કરવામાં આવશે.

Step 6 – છેલ્લે, લોનની રકમ સીધી તમારા એકાઉન્ટમાં આવશે.

FAQ’s

1.  Creditt Loan App શું છે?

એક ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ છે. જે ભાગીદારીવાળા ધિરાણકર્તા NBFCs વતી નાની રકમની ટૂંકા ગાળાની વ્યક્તિગત લોનના વિતરણની પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે કામ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ, પારદર્શક, ઝંઝટ મુક્ત અને ઝડપી છે. 15-20 મિનિટની અંદર રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.

2. Creditt Loan App પર કેટલી લોન મેળવી શકો છો ?

આ એપ્લિકેશન પરથી 10000 to 35000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

3. ક્રેડિટ સાથે લોન માટે અરજી કરવા માટે કોણ પાત્ર છે?

પાત્રતા ધરાવતા લોકો, તેમના અધિકૃત દસ્તાવેજો ધરાવનાર તથા કોઈપણ પગારદાર વ્યક્તિ લોન મેળવવા માટે મારફતે અરજી કરી શકે છે.

4. Customer Number નંબર શું છે ?

આ મોબાઈલ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર +91 2245811515 છે.