District Health:સોસાયટી ભરતી 2024

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે, મિત્રો આ આર્ટીકલ માં આપણે DHS Bharti 2024 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

District Health Society Recruitment 2024

  • સંસ્થાનું નામ :ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી – DHS
  • પોસ્ટ નામ :વિવિધ પોસ્ટ
  • છેલ્લી તારીખ :20/03/2024
  • સત્તાવાર વેબ સાઈટ : https://arogyasathi.gujarat.gov.in
  • અરજી પ્રકાર : ઓનલાઈન

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરતી 2024

જે મિત્રો DHS ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

DHS ભરતી ઓનલાઇન ફોર્મ ભરવા અરજી કેવી રીતે કરશો? :

  • DHS ભરતી માટે અપ્લાય કરવા ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો
  • વેબસાઇટના હોમ પેજ પર Apply Online લિંક પર ક્લિક કરો
  • આ પછી તમારેઑનલાઇન અરજી કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળના પેજ પર બાજુમાં આપેલ અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર જાઓ.
  • જરૂરી વિગતો સાથે અપ્લાય કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ભરો.
  • અપ્લાય કર્યા પછી પ્રિન્ટ જરુર થી લેવી.

DHS Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

  • અરજી છેલ્લી તારીખ : 20/03/2024

મહત્વપૂર્ણ લિંક :