GRD SRD ભારતી 2023 :ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ

GRD SRD ભારતી 2023 :ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ

GRD SRD ભારતી 2023

GRD SRD ભારતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GRD SRD ભારતી 2023 | ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળ ભારતી 2023

સંસ્થાનું નામગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ04 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

પોલીસ વિભાગ દ્વારા GRD SRD ની કુલ 225 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ રક્ષક દળની 169 જગ્યા તથા સાગર રક્ષક દળની 56 જગ્યાઓ ખાલી છે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 04 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે.

અરજી ફી:

પોલીસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

લાયકાત:

મિત્રો, GRD SRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

વયમર્યાદા:

જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા:

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

પગારધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે. આ સાથે ઉમેદવારને અન્ય લાભ પણ આપવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું તથા જમા કરાવવાનું સ્થળ:

મિત્રો, તમે નીચે મુજબના પોલીસ સ્ટેશનથી અરજી ફોર્મ મેળવી શકો છો અને છેલ્લી તારીખ પહેલા જમા કરાવી શકો છો.

  • ખંભાળિયા
  • સલાયા
  • વાડીનાર
  • દ્વારકા
  • ઓખા
  • મીઠાપુર
  • કલ્યાણપુર
  • ભાણવડ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment