Railway Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Railway Recruitment 2023
સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 03 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 03 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ner.indianrailways.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા મીકેનીકલ વર્કશોપ, સિગ્નલ વર્કશોપ, બ્રિજ વર્કશોપ, ડીઝલ શેડ, કેરેજ એન્ડ વેગનની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત
ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પગારધોરણ
ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 02 ઓગસ્ટ 2023
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
- હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.