Shahari Gramin Swasthya Kalyan Sansthan Recruitment 2023 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી

Shahari Gramin Swasthya Kalyan Sansthan Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Shahari Gramin Swasthya Kalyan Sansthan Recruitment 2023

સંસ્થાનું નામશહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sgks.org.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર તથા ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં જણાવ્યા અનુસાર શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

SGKSની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાતની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીકોઈપણ સ્નાતક
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા12 પાસ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક10 પાસ
કોમ્પ્યુટર ઓપરેટર12 પાસ + ડિપ્લોમા
ક્લાર્ક12 પાસ + ડિપ્લોમા

પગારધોરણ

શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીરૂપિયા 32,900
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તારૂપિયા 30,800
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયકરૂપિયા 27,500
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 31,500
ક્લાર્કરૂપિયા 30,500

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 01 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SGKSની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ વિઝીટ કરો.
  • ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
  • હવે તમારી ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • મિત્રો, આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.

Leave a Comment