RBI Recruitment 2023 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત ભરતી અંગેની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ RBI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે.RBI Recruitment 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Junior Engineer (Civil / Electrical) જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
RBI Recruitment 2023
સંસ્થાનું નામ | રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) |
પોસ્ટ | Junior Engineer (Civil/Electrical) |
ખાલી જગ્યા | 35 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 09 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.rbi.org.in |
Join WhatsApp | Click here |
RBI Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 35 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
જુનિયર ઇજનેર | 35 |
શૈક્ષણિક લાયકાત
Junior Engineer (Civil/Electrical) : ઉમેદવારો પાસે ડિપ્લોમા / BE / B હોવું આવશ્યક છે. માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી સિવિલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં ટેક. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Age Limit વય મર્યાદા
18 થી 27 વર્ષ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.
ન્યુનત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 27 વર્ષ |
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 36 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે પગાર ધોરણ નીચે આપેલ છે.
પોસ્ટ | પગાર |
Junior Engineer | Rs .71,032/- |
પસંદગી પ્રક્રિયા
- Written Exam
- Language Proficiency Test
- Document Verification
મહત્ત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
મહત્ત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખછ 30 જૂન 2023