હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા?

હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા? દેશના મોટા ગજાના વકીલ અને ભૂતપૂર્વ સોલિસીટર હરીશ સાલ્વેએ લંડનમાં તેમના ત્રીજા લગ્નની જબરજસ્ત પાર્ટી આપી હતી, જેમાં નીતા અંબાણી, લલિત મોદી, સુનિલ મિત્તલ સહિત દેશ-વિદેશના ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. હરીશ સાલ્વેએ દેશ-વિદેશના અનેક હાઇપ્રોફાઇલ કેસ લડ્યા છે. તેઓ મોટેભાગે લંડનમાં જ રહે … Read more