Kutch District General Knowledge One Liner Questions,કચ્છ જિલ્લાના જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો

Kutch District General Knowledge One Liner Questions,કચ્છ જિલ્લાના જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો

Kutch District General Knowledge One Liner Questions

જેસલ-તોરણની સમાધિ કચ્છ જિલ્લામાં કયા આવેલી છે ?

જવાબ:અંજાર

કચ્છ જિલ્લામાં આવેલ ચોખડા મહાદેવમાં કયા રાજાએ શીલાલેખ કોતરાવેલ હતો ?

જવાબ:સિદ્ધરાજ જયસિંહ

દરિયાકિનારાનો મેદાની પ્રદેશ ?

જવાબ:કંઠીનું મેદાન

ઇ.સ 1965માં ગુજરાતનાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ક્યાં તૂટી પડયું હતું ?

જવાબ:સુથરી (કચ્છ જિલ્લો)

કચ્છ જિલ્લામાં આવેલ જખૌ શહેર શું છે ?

જવાબ:જૈન લોકોનું પવિત્ર યાત્રાધામ

કચ્છમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની યાદમાં ગુરુદ્વારા કયા આવેલો છે ?

જવાબ:લખપત

કચ્છ જિલ્લામાં આવેલ સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

જવાબ:કાઠીઓએ

કચ્છ જિલ્લાના માંડવીમાં આવેલા જાણીતા સ્થાપત્યો કયા છે ?

જવાબ:વિજય વિલાસ પેલેસ અને ભદ્રેશ્વર

એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ કયા સ્થપાયું હતું ?

જવાબ:માંડવી (કચ્છ જિલ્લો)

ક્ષય રોગીઓ માટે ‘ટી.બી. સેનેટોરિયમ’ ગુજરાતમાં કયા આવેલું છે ?

જવાબ:માંડવી (કચ્છ જિલ્લો)

તોલમાપના સાધનો અને હોકાયંત્ર ક્યાથી મળી આવ્યા છે ?

જવાબ:ધોળાવીરા

ધોળાવીરા કયા આવેલું છે ?

જવાબ:કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિર બેટમાં

ઇ.સ 1960માં હડપ્પા સંસ્કૃતિના અવશેષો કયાંથી મળી આવ્યા છે ?

જવાબ:ધોળાવીરા

ભદ્રેશ્વરમાં આવેલ જૈન ડેરાસરનો જીર્ણોધાર કોણે કરાવ્યો હતો ?

જવાબ:શેઠ જગડુશાએ

ભદ્રેશ્વરનું પ્રાચીન નામ જણાવો ?

જવાબ:ભદ્રાવતી

ભદ્રેશ્વર કયા ધર્મના લોકોનું તીર્થધામ છે ?

જવાબ:જૈનધર્મ

કચ્છના ભદ્રેશ્વર નજીક કઈ વાવ આવેલી છે ?

જવાબ:દુધિયા વાવ

પાંડવ કુંડ અને ફૂલસર તળાવ કચ્છ જિલ્લામાં કયા આવેલા છે ?

જવાબ:ભદ્રેશ્વરમાં

કંડલા બંદરને સ્પેશિયલ ઇકોનોમી ઝોન (SEZ) તરીકેણો દરજ્જો કયારે મળ્યો ?

જવાબ:ઇ.સ 1965માં

કયા વર્ષમાં મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકેનો કંડલા બંદરને મળ્યો ?

જવાબ:ઇ.સ 1955

ગુજરાતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર ?

જવાબ:કંડલા

દાદા ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી હતી ?

જવાબ:કાનફટા પંથની

ધીણોધર ડુંગર કોની તપોભૂમિ છે ?

જવાબ:ગોરખનાથ દાદાની

કોટાય પાસે આવેલા હબા ડુંગર પર કોની સમાધિ છે ?

જવાબ:સંત મેકરણ દાદાની

પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને વસાવવા સરકારે કયું શહેર વિકસાવ્યું હતું ?

જવાબ:ગાંધીધામ (કચ્છ)