Gujarat Live News Today અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં પણ રજા આપવા ખાનગી સ્કૂલોના સંચાલકોથી લઈને ધારાસભ્યો માંગણી કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે ગુરુવારે મોડી રાત્રે સત્તાવાર જાહેરાત કરી હતી કે, 22 જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.
Gujarat Live News Today
રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, ‘સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.’
પાંચ રાજ્યોમાં તે દિવસે સંપૂર્ણ રજા રખાશે
- ઉત્તરપ્રદેશ
- મધ્યપ્રદેશ
- ગોવા
- છત્તીસગઢ
- હરિયાણા
વધુ વાંચો
3D Indian Flag Letter Photo Frame App: 3D ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ
ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીઓ બપોર સુધી રહેશે બંધ
Gujarat Live News Today અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં પણ રજા આપવા ખાનગી સ્કૂલોના સંચાલકોથી લઈને ધારાસભ્યો માંગણી કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે ગુરુવારે મોડી રાત્રે સત્તાવાર જાહેરાત કરી હતી કે, 22 જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.
Gujarat Live News Today : ગુજરાત સરકારની તમામ કચેરીઓને અને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.