Income Tax Recruitment 2024: આવકવેરા માં 10 પાસ ઉપર ભરતી થઇ જાહેર, આ વિભાગમાં પરીક્ષા વગર નોકરી મળશે.

Income Tax Recruitment 2024:: આવકવેરા વિભાગ દ્વારા વધુ એક ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ વખતે, આવકવેરા વિભાગ દ્વારા વિવિધ પ્રકારની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફર ગ્રેડ સેકન્ડ તેમજ ટેક્સ આસિસ્ટન્ટ MTS અને કેન્ટીન એટેન્ડન્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.

Income Tax Recruitment 2024
Income Tax Recruitment 2024

Income Tax Recruitment 2024 :

ભરતી બોર્ડઆવકવેરા વિભાગ મુંબઈ(Income Tax)
પોસ્ટ નામમલ્ટી-ટાસ્કીંગ સ્ટાફ, સ્ટેનોગ્રાફર અને વિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ291 જગ્યાઓ
પે સ્કેલINR 18000-142400/- દર મહિને
શ્રેણીGov Job
પરીક્ષા મોડલેખિત કસોટી/ઇન્ટરવ્યુ
જોબ લોકેશનમહારાષ્ટ્ર
Income Tax Recruitment 2024 :

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત માટેહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

આવકવેરા વિભાગની 291 જગ્યાઓ માટે ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી 2024 સુધી ભરવામાં આવશે. ભરતી માટે લાયકાત 10 પાસ તરીકે રાખવામાં આવી છે.

પોસ્ટનું નામ

આવકવેરા નિરીક્ષક (ITI) –14 જગ્યાઓ
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II –18 જગ્યાઓ
કર સહાયક –119 જગ્યાઓ
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) –137 જગ્યાઓ
કેન્ટીન એટેન્ડન્ટ –03 જગ્યાઓ

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો
Income Tax Recruitment 2024 :

LPG Gas Price: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ

Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

અરજી ફી :

  • આવકવેરા વિભાગની ભરતી માટેની અરજી ફી તમામ કેટેગરીઓ માટે ₹200 રાખવામાં આવી છે,
  • આ સિવાય અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે.

ઉંમર

  • 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ

પસંદગી પ્રક્રિયા :

આવકવેરા વિભાગની ભરતી માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના કરવામાં આવશે.આમાં સ્પોર્ટ્સ ડિપ્લોમાના ઉમેદવારોને લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ બાદ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

મહત્વની તારીખ:

અરજીની શરૂઆતની તારીખ –22 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ –19 જાન્યુઆરી 2024
Income Tax Recruitment 2024 .