LPG Gas Price: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ

એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી વપરાશકારોને થોડી રાહત મળી છે.

LPG Gas price: એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી વપરાશકારોને થોડી રાહત મળી છે. અગાઉ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1796.50, મુંબઈમાં ₹1749, કોલકાતામાં ₹1908 અને ચેન્નાઈમાં ₹1968.50 હતી.

LPG Gas Price કેન્દ્ર સરકારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ ભેટ છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹39.50નો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર ₹1757.50માં ઉપલબ્ધ થશે.જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં ઘટાડો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી લાગુ થશે.

LPG Gas price :

શહેરઆજનો દરઅગાઉનો દર
દિલ્હી1757.001796.50
કોલકાતા1868.501908.00
મુંબઈ1710.001749.00
ચેન્નાઈ1929.001968.50

LPG ગેસના ભાવ ચેક કરવા માટે અહી ક્લિક કરો

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો
Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

Aadhaar card Update: આધારકાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદામાં ફરી કરાયો વધારો, હવે આ તારીખ સુધી મફતમાં સુધારો કરી શકાશે

LPG Gasની કિંમતમાં આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી યુઝર્સને થોડી રાહત મળી છે. અગાઉ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1796.50 રૂપિયા, મુંબઈમાં 1749 રૂપિયા, કોલકાતામાં 1908 રૂપિયા અને ચેન્નાઈમાં 1968.50 રૂપિયા હતી. 39.50 રૂપિયાના ભાવ ઘટાડા બાદ કોમર્શિયલ સિલિન્ડર હવે કોલકાતામાં 1869 રૂપિયા, મુંબઈમાં 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1929.50 રૂપિયામાં મળશે.-LPG Gas price

LPG Gas : નવેમ્બરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹57નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ દર મહિને વધઘટ થઈ રહી છે. આ પહેલા જો 1 ડિસેમ્બરના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટથી તેના દરમાં કોઈ ફેરફાર થયો નથી.