Common Cheque Mistakes: જો તમે ચેક ભરતી વખતે એક પણ ભૂલ કરશો તો તમારું બેંક ખાતું પણ ખાલી થઈ શકે છે, જાણો વધુ માહિતી

Common Cheque Mistakes: ઘણીવાર લોકો સવાલ કરે છે કે, ચેકમાં રકમની આગળ Only નહીં લખે તો શું ચેક બાઉન્ટ થઈ જશે. વાસ્તવમાં, ચેક પર એમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે. તેનાથી એકાઉન્ટ દ્વારા થનારી છેતરપિંડી ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

Common Cheque Mistakes
Common Cheque Mistakes

ચેકનો ઉપયોગ વ્યવહારો માટે સામાન્ય છે. ખાસ કરીને, મોટી રકમની ચુકવણી માટે ચેકનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ચેક ભરતી વખતે લોકો વારંવાર કઈ ભૂલો કરે છે?

જો તમે ચેક ભરતી વખતે એક પણ ભૂલ કરો છો- Common Cheque Mistakes :

Common Cheque Mistakes :બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો ચેક બુકનો ઉપયોગ કરે છે. આપણા દેશમાં ઘણા બધા વ્યવહારો ચેક દ્વારા થાય છે. કોઈપણ મોટી ચુકવણી અથવા વ્યવહાર માટે ચેકનો ઉપયોગ થાય છે. જો તમે પણ વ્યવહારો માટે વારંવાર ચેકનો ઉપયોગ કરો છો, તો તમારે ચેક ખૂબ જ કાળજીપૂર્વક ભરવો જોઈએ. તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. એક કે બે ભૂલો છે જેના કારણે તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

Common Cheque Mistakes :

જે વ્યક્તિનું નામ આપણે ચેકમાં ભરીએ છીએ તેને બેંક ચેક પર લખેલી રકમ ચૂકવે છે. જે વ્યક્તિને પૈસા આપવાના છે તેનું નામ ચેકમાં લખવાનું રહેશે. વ્યક્તિગત સિવાય, ચેક કોઈપણ કંપની અથવા સંસ્થાના નામે પણ જારી કરી શકાય છે. કેટલાક લોકો ચેક(Cheque) ભરતી વખતે ઘણીવાર કેટલીક ભૂલો કરે છે. આજે અમે તમને આ સામાન્ય રીતે થતી ભૂલો વિશે જ જણાવીશું.

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો
Central Bank Of India Recruitment 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 .

LPG Gas Price: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ

Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Only લખવું કેમ જરૂરી?

Only લખવું કેમ જરૂરી?- ઘણીવાર લોકો સવાલ કરે છે કે, ચેકમાં રકમની આગળ Only નહીં લખે તો શું ચેક બાઉન્ટ થઈ જશે. વાસ્તવમાં, ચેક પર એમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે. તેનાથી એકાઉન્ટ દ્વારા થનારી છેતરપિંડી ઘણી હદ સુધી અટકાવી શકાય છે. જેથી એકાઉન્ટ લખ્યા બાદ શબ્કોમાં Only લખવું જરૂરી હોય છે.

થઈ શકે છે નુકસાન- જો તમે Only લખ્યા વગર કોઈ વ્યક્તિને ચેક(Cheque) આપશો, તો તે એમાઉન્ટની આગળ વધારાની રકમ લખીને રૂપિયા ઉપાડી શકે છે. તેનાથી તમે છેતરપિંડીના શિકાર થઈ શકો છો. જ્યારે રકમ લકો તો તેની પાછળ Only શબ્દ જરૂર લખો.