GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરો મોબાઈલમાં

GCERT 1 થી 12 પાઠ્યપુસ્તક : ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે. આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકશો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.જેથી આજે અમે આ આર્ટિકલ માં સંપૂર્ણ માહિતી આપીશું.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો

વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત
વિષયGCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
ધોરણધોરણ 1 થી 12
ભાષાગુજરાતી

ધોરણ 1 થી 12 ના પુસ્તકો PDF સ્વરૂપે કરો ડાઉનલોડ

ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે. આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકસો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.

પાઠયપુસ્તકોની ગુણવત્તામાં સુધારો

પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.

સરળતાથી સમજી શકશો

તમે જેટલી NCERT GCERT Textbook પાઠયપુસ્તક વાંચશો, તેટલું તમે તેને સમજી શકશો. અને તે તમને અભ્યાસક્રમ વિશેની સાચી માહિતી શોધવામાં મદદ કરશે. GCERT Textbook વાંચીથી તમે સમજ વિકસાવી શકાશે.અહીં ધોરણ 1 થી 12 (STD 1 To STD 12) ના તમામ નવા Textbooks PDF આપવામાં આવી છે. અહીં તમામ પાઠો પુસ્તકો ગુજરાતી મીડિયમમાં બાળકો માટે છે. ધોરણ 1 થી 12 (STD 1 To STD 12) ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા યોગ્ય ધોરણની બાજુમાં ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.

ધોરણ 1 થી 12 પાઠ્ય પુસ્તકો ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • પગલું 1: GCERT ની અધિકૃત વેબસાઇટ http://gujarat-education.gov.in/ ની મુલાકાત લો
  • પગલું 2: ઑનલાઇન પાઠ્યપુસ્તક Textbooksની લિંક ખોલો.
  • પગલું 3: આપેલ લિંકમાંથી વર્ગ 1 થી 12 પસંદ કરો.
  • પગલું 4: વિષયનું નામ પસંદ કરો અને પુસ્તક PDF ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

GCERT ધોરણ 1 થી 8 પાઠ્યપુસ્તક PDFઅહીં ક્લિક કરો
GCERT ધોરણ 9 થી 12 પાઠ્યપુસ્તક PDFઅહીં ક્લિક કરો

જરૂરી લિંક:

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

Leave a Comment