ગુજરાત બેંક પટાવાળાની ભરતી 2023: ગુજરાતની બેંકમાં પટાવાળા અન્ય પદો માટે ભરતી જાહેર

ગુજરાત બેંક પટાવાળાની ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની બેંકમાં પટાવાળા તથા અન્ય પદો માટે ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત બેંક પટાવાળાની ભરતી 2023| Gujarat Bank Patavala Bharti 2023

સંસ્થાનું નામકલોલ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ26 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ26 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://knsbl.co.in/
ગુજરાત બેંક પટાવાળાની ભરતી 2023

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળા, ડ્રાઈવર કમ પટાવાળા, ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અરજી ફી:

કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

પગારધોરણ

કલોલ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

લાયકાત:

કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ
  • આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • સેલેરી સ્લીપ
  • તમે કેટલો પગાર ઈચ્છો છો તેની માહિતી
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ RPAD અથવા કુરિયરથી અરજી કરી શકો છો.
  • અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે.
  • ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન ઇમેઇલ દ્વારા પણ અરજી મોકલવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – md@knsbl.co.in છે

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી મુજબ કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળાની 04, ડ્રાઈવર કમ પટાવાળાની 01, ક્લાર્કની 08, મેનેજરની 04 તથા ઓફિસરની 04 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાત બેંક પટાવાળાની ભરતી 2023

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:

💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો
ગુજરાત બેંક પટાવાળાની ભરતી 2023

Leave a Comment