NID અમદાવાદ ભરતી 2023: રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદમાં વિવિધ પદો કાયમી પર ભરતી, પગાર ₹ 92,300 સુધી

NID અમદાવાદ ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
NID અમદાવાદ ભરતી 2023 | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અમદાવાદ ભરતી 2023
સંસ્થાનું નામ | રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://nid.edu/ |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદ દ્વારા 04 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ઓક્ટોબર 2023 છે.
પગારધોરણ
NID અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સિનિયર આસિસ્ટન્ટ | રૂપિયા 29,200 થી 92,300 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 25,500 થી 81,100 |
સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂપિયા 29,200 થી 92,300 |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદ દ્વારા સિનિયર આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
વયમર્યાદા:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી:
NID અમદાવાદની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે કોઈ રકમ ચુકવવાની રહેતી નથી એટલે કે તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.
પસંદગી પ્રક્રિયા:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનીની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે NID ની સત્તાવાર વેબસાઈટ https://nid.edu/ વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ ના નીચેના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
- હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
ખાલી જગ્યા:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદ દ્વારા સિનિયર આસિસ્ટન્ટની 01, ટેક્નિકલ આસિસ્ટન્ટની 09, સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |