NCL ભરતી 2023

NCL ભરતી 2023 | નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ ભરતી 2023

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
NCL ભરતી 2023

પોસ્ટનું નામ:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સંસ્થા દ્વારા અલગ અલગ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારોની પાસે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં કુલ 1140 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વય મર્યાદા:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને ગવર્નમેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન અનુસાર વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

અરજી ફી:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા જનરલ, ઓ.બી.સી, એસ.સી, એસ.ટી, પૂર્વ સૈનિક, વિકલાંગ તથા મહિલા ઉમેદવારો એટલે કે તમામ લોકોએ અરજી ફી ચૂકવવાની જરૂર રહેતી નથી.

મિત્રો, આ ભરતીમાં સ્ટાઈપેન્ડ જરૂર ઓછો છે પરંતુ એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ સંસ્થા દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટની વેલ્યુ ખુબ વધારે છે. આ સર્ટિફિકેટ મળ્યા બાદ ભવિષ્યમાં તમને સારી નોકરી મળવાના ચાન્સ ખુબ વધી જાય છે.

પગાર:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ પદો પર સિલેક્શન થયા બાદ તમને માસિક સ્ટાઈપેન્ડ રૂપિયા 7,700 થી 8,050 સુધી ચુકવવામાં આવશે.

લાયકાત:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં આવેદન કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ તથા જે તે ટ્રેંડમાં આઇટીઆઇ કરેલું હોવું જરૂરી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. લાયકાતની વિસ્તારપૂર્વક માહિતી માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.

પસંદગી પ્રક્રિયા:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના મેરીટ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે , અરજદારએ સત્તાવાર વેબસાઇટ વિઝીટ કરવાની રહેશે. સત્તવાર વેબસાઈટ nclcil.in પર તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

આ ભરતીની નોટિફિકેશન સંસ્થા દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફોર્મ સબમિટ કરવાની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી શરુ થાય છે જયારે ફોર્મ સબમિટ કરવાનું બંધ 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંકોનું લિસ્ટ:

જાહેરાત ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો 

અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે – અહીં ક્લિક કરો

નોંધ: આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર હોઈ શકે છે. અમારી તમને વિનંતી છે કે અરજી કરતી પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવર વેબસાઈટ પર જઈ, જાહેરાત ચકાસી તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવી.

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now