SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા ભરતી, 35 હજારથી શરૂ, ફોર્મ ભરો

SSC ભરતી 2023

સંસ્થાનું નામSSC (સ્ટાફ સિલેક્શન કમિશન)
પોસ્ટ નામસબ ઈન્સ્પેકટર GD અને સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ
કુલ જગ્યાઓ1876
પગાર ધોરણRs.35,400/- to Rs.1,12,400/-
નોકરીનું સ્થાનભારત
છેલ્લી તારીખ15/08/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://ssc.nic.in/

SSC પોસ્ટ

SSC ભરતી 2023માં વિવિધ પોસ્ટ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે.

સબ ઈન્સ્પેકટર GD162
સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ1714

SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી તારીખો નીચે મુજબ આપેલ છે.

ફોર્મ શરૂ તા :22/03/2023
છેલ્લી તા :15/08/2023
ઓનલાઈન ફી છેલ્લી તા. :15/08/2023
સુધારા માટે તા. :16 થી 18 ઓગસ્ટ
CBT પરીક્ષા :October, 2023

SSC ભરતી માટે જરૂરી ડૉક્યુમેન્ટ

SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ લીસ્ટ નીચે મુજબ આપેલ છે.

  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
  • આધારકાર્ડ
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

SSC ભરતી માટે લાયકાત

SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત નીચે મુજબ આપેલ છે.

  • ગ્રેજ્યુએટ (કોઈ પણ સ્થાનક)

SSC ભરતી માટે વયમર્યાદા 

SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી વયમર્યાદા નીચે મુજબ આપેલ છે.

  • 20 થી 25 વર્ષ (ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે)

SSC ભરતી માટે ચલણ

SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે ચલણ નીચે મુજબ આપેલ છે.

જનરલ માટે100 Rs
SC/ST/સ્ત્રી/PH માટે0 Rs
OBC માટે100 Rs

SSC ભરતી માટે મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધું માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment