SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા સબ ઈન્સ્પેકટર GD અને સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં 1876 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
SSC ભરતી 2023 માં ઇચ્છુક અને લાયક ઉમેદવારો @https://ssc.nic.in/ આ વેબસાઈટ પર તારીખ 15 ઓગસ્ટ, 2023 સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
સંસ્થાનું નામ SSC (સ્ટાફ સિલેક્શન કમિશન)
પોસ્ટ નામ
સબ ઈન્સ્પેકટર GD અને સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ
કુલ જગ્યાઓ
1876
પગાર ધોરણ
Rs.35,400/- to Rs.1,12,400/-
નોકરીનું સ્થાન
ભારત