મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2023 ,અરજી કરવાની છેલ્લી તારીખ 17 જુન 2023
જિલ્લા પંચાયત કચેરી, મહીસાગર ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.

જિલ્લા પંચાયત કચેરી મહીસાગર ભરતી
- પોસ્ટ : કાયદા સલાહકાર
- પગાર : 60,000/-
- ઉંમર : 50 વર્ષ
- અરજી માટે છેલ્લી તા. : 17/06/2023
- અરજી સ્થળ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત મહીસાગર.
મહત્વની લિંકો
- જાહેરાત વાંચવા માટે : અહીં ક્લિક કરો
- વધુ માહિતિ માટે : અહીં ક્લિક કરો