VIDEO: અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, ઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી: જામનગરના વીડિયો વાયરલ……

VIDEO: અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, ઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી: જામનગરના વીડિયો વાયર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જાણીતું છે કે ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા.

VIDEO: અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા,