Mahisagar (Lunawada) Today News : વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં વધુ એક દુખદ બનાવ! મહિસાગરમાં 2 વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યાં,જાણો વધુ માહિતી.

Mahisagar (Lunawada) Today News વડોદરાનાં હરણી લેક તળાવની મોટી દુર્ઘટના બાદ રાજ્યમાં વધુ એક દુખદ ઘટના સામે આવી છે. આજે મહીસાગરમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે.

Mahisagar (Lunawada) Today News

વડોદરા હરણી લેક દુર્ઘટનામાં આશરે 14 લોકો મૃત્યુ પામ્યાં છે. નિર્દોષ બાળકો સહિત શાળાનાં શિક્ષકો પણ બોટ પલટી ખાતા મૃત્યુ પામ્યાં છે. 14ની કેપેસિટીવાળી બોટમાં જ્યારે 31 જેટલા લોકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યાં હતાં. બોટ પલટી ખાતા 12 બાળકો મૃત્યુ પામી ગયાંMahisagar (Lunawada) Today News આ દુખદ ઘટનામાંથી ઊભરીએ ત્યાં તો રાજ્યમાં વધુ એક દુર્ઘટનાનાં સમાચાર સામે આવ્યાં છે. મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસેની એક ઘટના બની છે.

મહીસાગરમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યાં

વડા ગામ પાસેનામકરના મુવાડા ગામે રહેતાધોરણ 1 માં અભ્યાસ કરતોદશરથ રમેશભાઇ પગી અનેધોરણ 4 માં અભ્યાસ કરતોઅજયભાઇ પગી શાળામાં છુટયાબાદ બંને એકજ કુટુબી ભાઇઓહોવાથી સાથે ચાલતા ઘરે જતાહતા. ત્યારે કેનાલ પાસે બંને હાથધોવા ઉતર્યા હતા. અચાનક પગલપસતા બનેં બાળકો કેનાલમાંડુબ્યા હતા. જેની જાણઆસપાસના લોકોને થતાં કેનાલપાસે લોકો દોડી આવ્યા હતા.કેનાલમાં બાળકો ડુબતાકેનાલમાં છોડવાનું પાણી બંધકરી દેવામાં આવ્યું હતું.

વધુ વાંચો

Credit App Personal Loan: ક્રેડિટ એપ દ્વારા તમે મેળવી શકો છો 5 લાખ સુધી ની લોન, ક્રેડિટ એપ પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી,જાણો વધુ માહિતી.

Pakistan attacked in Iran 2024: ઈરાન સામે પાકિસ્તાનના જવાબી હુમલામાં 4 બાળકો, 3 મહિલાઓ માર્યા ગયા. જાણો વધુ માહિતી.

Ram Mandir Photo Frame: રામ મંદિર ફોટો ફ્રેમ બનાવો તેમજ ભગવાન શ્રી રામના HD વૉલપેપર બનાવો, અહિથી મેળવો વધુ માહિતી

Mahisagar (Lunawada) Today News મહીસાગરમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. માહિતી અનુસાર વિદ્યાર્થીઓ મકનના મુવાડા ગામના હોવાનું અનુમાન છે. આ વિદ્યાર્થીઓ વડગામ પ્રાથમિક શાળામાં ભણી રહ્યાં હતાં. શાળામાં અભ્યાસ કરીને ઘરે જતાં આ ઘટના બની હતી. કેનાલમાં ડૂબી જનાર બંને બાળકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયા બોલાવાયા અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી.