VMC New Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, અરજીનો આજે છેલ્લો દિવસ

VMC New Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં  છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે  તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો  પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતીનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને  વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે  તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ : વડોદરા મહાનગરપાલિકા

પોસ્ટનું નામ : અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન

નોકરીનું સ્થળ : વડોદરા, ગુજરાત

નોટિફિકેશનની તારીખ: 22 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ: 22 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ તારીખ: 22 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ: 06 ઓક્ટોબર 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://vmc.gov.in/

નોંધ:  મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી  સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા  વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની  માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.